હઝરત ઈમામ અલી નકી અલય્હિસ્સલામ ફરમાવે છે:
ભ્રષ્ટ અને બેઈમાન લોકો ને હીકમત અને ઇલ્મ અસર નથી કરતું.
(બિહારૂલ અનવાર ભાગ ૭૮ પેજ ૩૭૦)
હઝરત ઈમામ અલી નકી અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે પોતાની જાત થી રાજી હોય તેના થી નારાજ થવાવાળા લોકો વધારે હોય છે.
(બિહારૂલ અનવાર ભાગ ૬૯ પેજ ૩૧૬)
હઝરત ઈમામ અલી નકી અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે તમારી ઉપર દિલ થી બધીજ મોહબ્બત ની કુરબાની આપવા માટે તૈયાર હોય; તેની સાથે તમામ વજૂદ થી ખિદમત કરો.
(તોહફુલ ઓકૂલ પેજ ૪૮૩)